Sunday 7 April 2019

Sardar Patel : Key-Note by Dr.Hari Desai Gujarat Itihas Parishad


સરદાર પટેલ વિશે કેટલીક નોખી વાત

વતન ખેરાળુ જિ.મહેસાણાની કૉલેજના યજમાનપદે ૨૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ યોજાયેલા ગુજરાત ઈતિહાસ પરિષદના જ્ઞાનસત્રમાં સરદાર પટેલ સંશોધન સંસ્થાન-સૅરલિપ ના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક ડૉ.હરિ દેસાઈએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ચાવીરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. સરદાર વિષયક નવતર તથ્યો પ્રસ્તુત કરતા આ વ્યાખ્યાનના અંશ રસિકજન માટે પાંચ ભાગમાં પ્રસ્તુત છે.એ સાંભળીને કોઈને પ્રશ્ન થાય કે પ્રતિભાવ રજૂ કરવાનું મન થાય તો એ આવકાર્ય છે.   આપ haridesai@gmail.com પર પણ પ્રશ્નો, સૂચનો અને પ્રતિભાવો પાઠવી શકો છો. - હરિ દેસાઈ ૭.૪.૨૦૧૯
1.
2.
3.
4.
5.

No comments:

Post a Comment