Thursday, 7 September 2017

Jinnah saved Hindu India !

હિંદુગાંધીજીએ મુસ્લિમઝીણા મારફત ભારતને બચાવ્યું !

લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર“ ૯ સપ્ટેમ્બર ૨૦૧૭
વેબ લિંક :  http://bit.ly/2wJyFtv   બ્લોગ : haridesai.blogspot.com



નવો ઈતિહાસ લખવાનું શરૂ થઇ ગયું છે. ગાંધીજીને હિન્દુવાદી નેતા ગણાવીને યોજનાબદ્ધ રીતે ભારતમાંથી મુસ્લિમોને માટે અલગ પાકિસ્તાન માંગવા એમના થકી જ મોહમ્મદ અલી ઝીણાને પ્રેરીને હિંદુ ભારત પર ઝીણા થકી ઉપકાર કરાયાનાં ઢોલ પીટવામાં આવી રહ્યાં છે.ઇતિહાસના ઘટનાક્રમને નોખી રીતે રજૂ કરીને ગાંધીજીને નહીં, પણ ઝીણાને “આધુનિક ભારતના જનક કે તારણહાર” ગણાવવા સહિતનાં તારણો આર્થિક પત્રકાર વીરેન્દ્ર પંડિત Return of the Infidel (વિધર્મીઓનું પુનરાગમન) નામક નવપ્રકાશિત ગ્રંથમાં  વિશ્વઈતિહાસની સફર કરાવીને રજૂ કરે  છે.

No comments:

Post a Comment